નાના એવા ગામની દીકરી બની પાયલોટ ! પાટીદાર સમાજનું નામ કર્યું રોશન, આ દીકરીએ પાયલોટ બનવા માટે કર્યું….

નાના એવા ગામની દીકરી બની પાયલોટ ! પાટીદાર સમાજનું નામ કર્યું રોશન, આ દીકરીએ પાયલોટ બનવા માટે કર્યું….

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ પોતાનું આગવું સ્થાન મેળવી રહી છે. ત્યારે આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું કે, જેને પોતાના ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે. ખરેખર આ ઘટના ખૂબ જ મહત્વની છે વાત એમ છે કે અરવલ્લી જિલ્લાના માલપુરા તાલુકાના પરસોડા ગામની દીકરી રચના પટેલ પાયલોટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ને પોતાનું પાયલોટ બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું છે.

Next article:સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે તેની ફેમેલીને ટાઈમ આપવા લાગી છે…જુઓ ભાઈ અને ફેમિલી સાથે ના ફોટાઓ

તમને જાણીને નવાઈ લાગશે કે રચના પટેલ લગ્ન મોડાસા શહેરના પ્રખ્યાત બિલ્ડર્સ અને સેવાભાવી અગ્રણી કમલેશ પટેલના પુત્ર ખીલન પટેલ સાથે થયા હતા. છતાં પણ રચના એ પોતાના લગ્ન બાદ પોતાનું સપનું પૂરું કરવા મક્કમ રહે,

આજે તે પરિવારના સાત સહકારથી પાયલોટ ની પદવી મેળવીને પાટીદાર સમાજનું તેમ જ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. એક નજર તેમના સપના પર કરીએ તો રચનાએ બારમા ધોરણ પછી ગુજરાત ફાઇનલ ક્લબ વડોદરામાં ભણવાનું શરૂ કર્યું.

અને દિલ્હી ટ્યુશન ક્લાસ શરૂ કર્યા અને રચના પટેલે આઠમા ધોરણમાં હતી. ત્યારે ઈચ્છા હતી કે, પાયલોટ બનવું સૌથી પહેલાં રચના એ ફેશન ડિઝાઈનરનું કરેલ આ અને ત્યારબાદ ગુજરાત ફ્લાઇટ ક્લબ વડોદરા ની જાહેરાત આવી અને ખબર પડી ત્યારે રચના પટેરે જોઇનિંગ કર્યું.

Next article:એકજ ગીતથી રાતોરાત સ્ટાર બનનાર ગીતા રબારી, જીવે છે આવું રોયલ જીવન, જુઓ તસવીરો.

અથાક પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે પોતાનું સપનું પૂરું કર્યું છે. પરીક્ષા પાસ કર્યા પછી રત્ના પટેલ ફ્લાયિંગની 200 કલાકની ટ્રેનિંગ હોય તેમાં 100 કલાક તો સર જોડે હોય અને બીજા 100 કલાક ગુજરાતના નજીકના રાજ્યમાં હોય અને રચના પટેલે એ ફ્લાઈટ પૂરું કર્યું. અને તરત જ કોમર્શિયલ લાઇસન્સ મળી ગયું ખરેખર રચનાએ પોતાના જીવનમાં આપમેળે સફળતા હાંસિલ કરી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *