શેણલ માતાજી થરાદમાં સાક્ષાત બિરાજમાન છે, શરીરમાં જે બીમારીઓ હોય તે દૂર થાય છે.

ગુજરાતમાં ઘણી ચમત્કારી જગ્યાઓ આવેલી છે, દરેક ચમત્કારિક જગ્યાઓ પર જવા માત્રથી જ ભકતોના બધા દુઃખો અને તકલીફો પણ દૂર થાય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિર ખુબ જ ચમત્કારીક મંદિર છે, આ ચમત્કારિક મંદિર બનાસકાંઠામાં આવેલું છે, આ ચમત્કારિક મંદિરને ૭૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે.
આ મંદિરમાં છેલ્લા ૭૦૦ વર્ષથી માતાજી હાજરા હજુર બિરાજમાન છે. આ જગ્યા પર શેણલ માતાજીનું મંદિર આવેલું છે, શેણલ માતાજીનું મંદિર બનાસકાંઠાના માંગરોળ ગામમાં આવેલું છે. આ મંદિર ૭૦૦ વર્ષ જૂનું છે. તે માટે લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. માતાજી પાસે આવીને જે ભક્તો સાચા મનથી માનતાઓ માને છે.
Next article:હનુમાનજીને જન્મ આ અપ્સરાએ આપ્યો હતો ,હનુમાનજીના જન્મની આ અનોખી કથા,જાણો
તે દરેક ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે. શેણલઆઈ કાઠિયાવાડના હતા, શેણલઆઈ તે સમયે અહીંથી પસાર થયા હતા, શેણલઆઈને દાતણ કરીને તે દાતણ અહીં જમીનમાં ખોસ્યું હતું, તે દાતણમાંથી તે સમયે જાંબુડો પ્રગટ થયો હતો, ત્યારથી આ જગ્યા પર શેણલ માતાજી બિરાજમાન થયા છે. ત્યારથી લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે.
અહીં આવીને ભક્તો પોતાની અલગ અલગ માનતાઓ પણ માનતા હોય છે, જે ભક્તો સાચા મનથી માનતાઓ માને છે તે દરેક ભક્તોની માનેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે, આઈ શેણલ પોતાના દરવાજેથી કોઈપણ ભક્તને દુઃખી થઇને ઘરે પાછા જવા દેતા નથી,
અહીં દર્શને આવતા ભકતોને શરીરમાં કોઈપણ જાતની તકલીફ હોય તો માતાજીને ચાંદીનું અંગ ચઢાવવા માત્રથી જ તે દુઃખ દૂર થઇ જાય છે, માતાજીને સુખડીની પ્રસાદી ચઢાવવા માત્રથી જ આઈ ખુબ જ ખુશ થાય છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે.